“અમદાવાદ હવામાન અપડેટ (03/09/2024) : આજે ભારે વરસાદની આગાહી અને વીજળી સાથે તોફાની વરસાદની શક્યતા” Ahmedabad Weather Update Today : Thunderstorms and Heavy Rain Expected Throughout the Day”

“આજનું અમદાવાદનું હવામાન: દિવસે ધીમી ધારે વરસાદની સંભાવના, પવન પણ રહેશે તેજ” અમદાવાદમાં આજનું વાતાવરણ થોડું વરસાદી રહી શકે છે . આજે આખો દિવસ થોડો થોડો વરસાદ ચાલુ રહેશે એવી હવામાન વિભાગ ની જાણકારી છે . આજે સવારે ૭ વાગ્યા થી લઈને સાંજે ૧૦ વાગ્યા સુધી થોડો થોડો વરસાદ વરસી શકે છે એવી ખબર છે . તો ગરે થી નીકળતા પહેલાં હવામાન ચેક કરીને નીકળવું જેથી કરીને રસ્તામાં ક્યાંય હેરાન ના થવાય ખાસ કરીને બાઇક લઈને સવાર કરવા વાળા માણસો માટે ખાસ . આજના હવામાન પ્રમાણે આજે પવન ની ગતિ સવારે ૭ વાગ્યા થી લઈને ૧૦ વાગ્યા સુધી અંદાજે ૧૦ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે . અને વાત કરીએ ૧૦ થી ૧ વાગ્યા ની વચ્ચે ૮ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે . અને ૧ થી ૪ વાગ્યા ની આજુબાજુ ૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. ૪ થી ૭ વાગ્યા ની વચ્ચે ૧૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. ૭ થી ૧૦ વાગ્યા ની આજુબાજુ ૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. તો આજે બાઇક કે એક્ટિવા લઈને બહાર નીકળવું થોડું જોખમી હોય શકે છે . સવારના 9 વાગ્યાની આસપાસ સૌથી વધારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર, આ સમયે વરસાદ 9.4 મિમી જેટલો પડી શકે છે, અને ચાંસ 80% જેટલો રહેશે, જે ઘણો વધારે છે.ઓછો વરસાદનો સમય: રાત્રે મોડા સમયમાં વરસાદની સંભાવના ઓછી છે, લગભગ 26% જેટલી. રાત્રિના સમયે સામાન્ય પવન ફૂંકાશે, અને આ સમયે વરસાદ માત્ર 8.5 મિમી સુધી હોઈ શકે છે.ઓવરઓલ, દિવસ દરમિયાન સવારના અને બપોરના સમયે ભારે વરસાદની શક્યતા વધુ છે, જ્યારે સાંજે અને રાત્રે વરસાદની સંભાવના ઓછી રહેવાની શક્યતા છે. હવે જો આજે પુરા દિવસ ની વાત કરીએ તો આજે અમદાવાદ માં વરસાદ 0 % થી લઈને 25 % સુધી નું હવામાન વિભાગ એ સંભાવના આપી છે .

હવે પ્રશ્ન એ થાય કે અમદાવાદમાં કયા ટાઈમ પર વરસાદ વધારે આવશે અને કયા ટાઈમ પર વરસાદ બિલકુલ ઓછો રહેશે ..?

તો તમને જણાવી દઈએ કે સવાર ના ૯ વાગ્યા ની આજુબાજુ માં સૌથી વધારે વરસાદ આવવાની સંભાવના છે . અને સૌથી ઓછો વરસાદ આવવાની સંભાવના રાત્રે મોડા છે . ઓવેરોલ વાત કરીએ તો ૩૦% જેવો વરસાદ પડી શકે છે આજે . પણ વરસાદ ૩૫% પડ્યો હોય એવું લાગશે . આજે બફારો વધારે રહેશે સવાર સવાર માં . સવાર સવાર માં વાદળાંઓ મંદડતા રહેશે . સવાર માં વરસાદ ની સંભાવના ૮૦% જેટલી છે જે બહુ વધારે કહેવાય . સવાર ના ટાઈમ માં વરસાદ લગભગ 9.4 mm જેટલો પડી શકે છે . હવે વાત કરીએ બપોર ની તો બપોરે વરસાદ લગભગ 30% જેટલો પડવાની સંભાવના છે . અને બફારો પણ બૌજ રહેશે . બપોરે વરસાદ લગભગ 9.4 mm જેટલો થઈ શકે છે . હવે વાત કરીએ સાંજના સમય ની તો સાંજના સમયે પવન ની ઝડપ ની વાત કરીએ તો સાંજે પવન ૧૧ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે. અને વરસાદ પણ 10.1 mm જેટલો આવી શકે છે .

હવે વાત કરીએ રાત્રિ ના સમયની તો રાત્રિ ના સમયે વરસાદ ની સંભાવના ઓછી છે લગભગ ૨૬ % જેટલી છે . રાત્રિ ના સમયે પવન ની જડપ ૯ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી છે. અને વરસાદ 8.5 mm સુધી હોઈ શકે છે . આખા સપ્ટેમ્બર મહિનામાં શરૂઆત ના દિવસોમાં ૩૧% વરસાદ છે અને અંતિમ ના દિવસો માં સપ્ટેમ્બર માં ૧૧% વરસાદ નું અનુમાન છે .

3જી સપ્ટેમ્બર 2024 ના રોજ, અમદાવાદમાં હવામાન દિવસભર વરસાદી અને વાદળછાયું રહેવાની ધારણા છે, વરસાદની વિવિધ તીવ્રતા સાથે. અહીં વિગતવાર બ્રેકડાઉન છે:

  • સવારે (7 AM થી 10 AM):
    હવામાનની આગાહી 80% ની ઉચ્ચ સંભાવના સાથે હળવાથી મધ્યમ વરસાદને સૂચવે છે. વરસાદ 9.4 મીમી સુધી પહોંચી શકે છે. આશરે 10 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
  • * મધ્યાહન (10 AM થી 1 PM):*
    આ સમયગાળા દરમિયાન, પવનની ઝડપ લગભગ 8 કિમી/કલાક સુધી ઘટીને હળવો વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. વરસાદની સંભાવના લગભગ 30% છે, જેમાં 9.4 મીમી સુધી વરસાદની સંભાવના છે.
  • બપોરે (1 PM થી 4 PM):
    પવનની ઝડપ લગભગ 10 કિમી/કલાક વધીને વરસાદ થોડો ઓછો થઈ શકે છે. 25-30% ની સંભાવના સાથે વરસાદ હળવો રહેવાની ધારણા છે.
  • સાંજે (4 PM થી 7 PM):
    હળવા વરસાદની સંભાવના, પવનની ગતિ 11 કિમી/કલાકની આસપાસ અને 10.1 મીમી વરસાદની સંભાવના સાથે હવામાન પ્રમાણમાં ભેજવાળું રહેશે.
  • રાત્રિ (7 PM થી 10 PM):
    વરસાદની શક્યતા ઘટીને લગભગ 26% થઈ ગઈ છે, જેમાં હળવા વરસાદની અપેક્ષા છે. પવનની ઝડપ 8 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેવાની ધારણા છે. એકંદરે, દિવસમાં હળવાથી મધ્યમ વરસાદના સમયગાળા સાથે હવામાન બદલાય છે, તેથી બહાર નીકળતા પહેલા હવામાનની નવીનતમ અપડેટ્સ તપાસવાની સલાહ આપવામાં આવે છે, ખાસ કરીને બાઇક અથવા સ્કૂટર દ્વારા મુસાફરી કરતા લોકો માટે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *